મેહુલ ચોકસી,ઉમરેઠ

મારા મગજના ધુમાળા

chokshi


Chokshi..!!

Chokshi..!!

Advertisements

મારા પપ્પાની ચટણી પુરી


તમે જાણો છો તેમ હજૂ ગુજરાતી લખતા બરાબર આવડતું નથી એટલે મારા થોડા ફોટા બતાવું…મારા પપ્પા ચટણી પુરી જોરદાર બનાવે છે. ખાવી હોય તો અગાઊથી જણાવીને આવશો.

my dad

પહેલો ધુંમાડૉ


કેમ છો, બધાય બ્લોગ લખે છે તો હું કેમ ના લખું..? એકદમ વિચાર આવ્યો કે બ્લોગ લખું,અને સારા વિચારોનો અમલ કરવામાં હું ક્યારેય મોડું નથી કરતો એટલે તાબળતોબ બ્લોગ બનાવી મારા મગજમાં થતા ધુંમાળા તમારા સુધી આવે તે માટે પ્રયત્નો કરીશ,મહેરબાની કરી ઉધરશ ચઢે તો ખોટું ના લગાડાશો નવો નવો છું એટલે થોડી તમને ઉધરશ ચઢશે જ . પણ સમય જતા આ ધુંમાળા ઉપર તમારી સલાહ સુચન નું પાણી પડશે એટલે બ્લોગ જગતમાં હું ઠરી ઠામ થઈ જઈશ તેવો મને વિશ્વાસ છે. હજૂ બરાબર ગુજરાતી લખતા મને આવડતું નથ જે ક્ષમા યોગ્ય રાખશો…

તો ચાલો ફરી મળીશું , આવતા રહેજો…

%d bloggers like this: