મેહુલ ચોકસી,ઉમરેઠ

મારા મગજના ધુમાળા

મારા વખાણ

હું મેહૂલ ચોકસી, આણંદ જિલ્લાના ઉમરેઠ ગામનો વતની છું. હાલમાં આણંદની એમ.બી.પટેલ કોલેજ માંથી બી.સી.એ નો અભ્યાસ કરી રહ્યો છું બી.સી.એનુ પહેલું વર્ષ ખુબજ સરસ રહ્યું. આશા છે બીજા વર્ષમાં પણ તેવું જ પ્રદર્શન રહેશે.

હું બ્લોગ જગતમાં મારા વિચારો તમારી સમક્ષ પહોંચાડવા આવ્યો છું, મને સંગીત, ક્રિકેટ અને પ્રવાસનો શોખ છે. જે મોટાભાગના લોકોને હોય છે જ.. હમના બ્લોગ જગરમાં પોસ્ટ કરવામાં મને થોડી વાર લાગશે પણ જેમ જેમ ગુજરાતી ટાઈપ પાક્કું થશે તેમ તેમ હું નિયમિત બ્લોગમાં મારા વિચારો મુકીશ.

ચાલો હાલ પુરતું આટલું કાફી છે, ગુજરાતી ટાઈપ કરતા શીખવાનું છે. આશા છે બ્લોગ જગતમાં મારો પ્રવાસ સરસ અને સુંદરશેશે.

Advertisements

3 responses to “મારા વખાણ

  1. SHAH AAKASH ડિસેમ્બર 12, 2010 પર 3:33 પી એમ(pm)

    IT’S NICE I ALSO WANT TO EAT RAJESH MAMA’S PANI PURI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: